રહેવાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રહેવાસ

પુંલિંગ

  • 1

    રહેઠાણ.

  • 2

    રહેવું-વસવું તે.

મૂળ

સર૰ म. रहिवास