રહસ્યવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રહસ્યવાદ

પુંલિંગ

  • 1

    ગૂઢવાદ; વસ્તુ ગૂઢ હોઈ સ્વાનુભવનો વિષય છે એવો તત્ત્વજ્ઞાનનો વાદ; 'મિસ્ટિસિઝમ'.