રહી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રહી જવું

 • 1

  (અંગનું) જૂઠું પડી જવું; વાના રોગથી ઝલાઈ જવું.

 • 2

  મરી જવું.

 • 3

  ચૂકી જવું; બચી જવું.

 • 4

  અટકી પડવું.

 • 5

  મુકામ કરી પાડવો.

 • 6

  બાકી રહી જવું.

 • 7

  [ગ્રામ્ય] ગર્ભાધાન થઈ જવું.