રહ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રહ્યું

વિશેષણ & અવ્યય

  • 1

    ('રહેવું'નું ભૂ૰કૃ૰) નકારવાચક વાક્ય પછી, 'તો ભલે એટલે થોભતું', 'ભલે એટલે વાત અટકે', 'ભલે એમ ન કરે' એવા ભાવનો ઉદ્ગાર. ઉદા૰ ના આવો તો રહ્યું. ન આવે તો રહ્યો,-હી.