રા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રા

પુંલિંગ

 • 1

  રાજા.

 • 2

  ઈશ્વર.

સ્ત્રીલિંગ

 • 1

  ધન; લક્ષ્મી.

 • 2

  ફરિયાદ.

  જુઓ રાવ