રાઇટિંગ-પૅડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાઇટિંગ-પૅડ

નપુંસક લિંગ

  • 1

    પૅડ; કાગળ, રૂ વગેરેની બનેલી જાડી, નરમ પ્રવાહીશોષક વસ્તુ.

મૂળ

इं.