રાઈ મરચાં પડવાં (આંખમાં) ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાઈ મરચાં પડવાં (આંખમાં)

  • 1

    દેખી ન શકાવું; અદેખાઈ થવી; ઈર્ષા આવવી.