રાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાંક

વિશેષણ

  • 1

    ગરીબ; સાલસ.

મૂળ

सं. रंक; दे. रोंकण; સર૰ हिं., म. रांक

રાંકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાંકું

વિશેષણ

  • 1

    ગરીબ; સાલસ.

મૂળ

सं. रंक; दे. रोंकण; સર૰ हिं., म. रांक