રાક્ષસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાક્ષસી

વિશેષણ

 • 1

  રાક્ષસનું.

 • 2

  રાક્ષસના જેવું; ગંજાવર; વિકરાળ; ક્રૂર.

રાક્ષસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાક્ષસી

સ્ત્રીલિંગ

 • 1

  રાક્ષસ સ્ત્રી; રાક્ષસની સ્ત્રી.

 • 2

  કુતરિયો દાંત.