રાખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાખ

સ્ત્રીલિંગ

 • 1

  રાખોડી; ભસ્મ.

 • 2

  ['રાખવું'પરથી] રખાત.

 • 3

  રાખવું તે.

 • 4

  લાક્ષણિક ધૂળ જેવું તુચ્છ તે.

મૂળ

प्रा. रक्खा (सं.रक्षा); સર૰ हिं., म.