રાખરખાવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાખરખાવટ

સ્ત્રીલિંગ

  • 1

    પક્ષપાત; રખાવટ.

  • 2

    અન્યોન્ય મદદ કરવાનો વ્યવહાર.

મૂળ

રાખવું+રખાવવું