રાખેલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાખેલી

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    રખાત; આડા વહેવાર માટે રાખેલી સ્ત્રી.

મૂળ

'રાખવું'પરથી; સર૰ दे. रक्खणिआ