રાખ ચોળવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાખ ચોળવી

 • 1

  જોગી થઈ જવું.

 • 2

  દેવાળિયા થવું.

 • 3

  ભીખ માગવી.

 • 4

  પાયમાલ થવું.