રાખ ચોળાવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાખ ચોળાવવી

  • 1

    પૈસાટકા ધૂતી લેવા; નિર્ધન કરવું.

  • 2

    દેવાળું કઢાવવું.