ગુજરાતી

માં રાગની 3 મુખ્ય વ્યાખ્યા છે: રાગ1રાંગ2રાંગું3

રાગ1

પુંલિંગ

  • 1

    મોહ; મમતા; આસક્તિ.

  • 2

    ગમો; મેળ; બનતી.

  • 3

    ક્રોધ; ગુસ્સો.

  • 4

    લાલ રંગ.

  • 5

    મનોરંજન થાય તેવી ગાવાની રીત. સંગીતમાં મુખ્ય છ ગણાય છે.

    જુઓ ખટરાગ

  • 6

    અવાજ; સૂર.

મૂળ

सं.

ગુજરાતી

માં રાગની 3 મુખ્ય વ્યાખ્યા છે: રાગ1રાંગ2રાંગું3

રાંગ2

સ્ત્રીલિંગ

  • 1

    કોટની દીવાલની બાજુ.

  • 2

    સવારી.

મૂળ

સર૰ म. रांग =પંક્તિ; ઓળ; ( सं. राजि)

ગુજરાતી

માં રાગની 3 મુખ્ય વ્યાખ્યા છે: રાગ1રાંગ2રાંગું3

રાંગું3

વિશેષણ

  • 1

    ધીરે ચાલતું; નબળું.

મૂળ

सं. रिंग्; સર૰ म. रांगणे