રાગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાગી

વિશેષણ

 • 1

  રંગેલું.

 • 2

  લાલ.

 • 3

  સંસારસુખમાં આસક્તિવાળું.

 • 4

  પ્રેમી; અનુરકત.

 • 5

  ક્રોધી.