રાગોટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાગોટવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    રાગડો તાણ્યા કરવો.

  • 2

    ફરી ફરી ગાયા કરવું.