રાગ કાઢવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાગ કાઢવો

  • 1

    ગાવું; મોટેથી ગાવું.

  • 2

    મોઢેથી કે લાંબા વખત સુધી રડવું; ભેંકડો તાણવો. (કટાક્ષમાં).