રાઘવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાઘવ

પુંલિંગ

  • 1

    રઘુનો વંશજ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    રામ.

મૂળ

सं.