રાચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાચ

નપુંસક લિંગ

 • 1

  ઓજાર.

 • 2

  રાચરચીલું.

 • 3

  વાસણ.

મૂળ

'રચવું' ઉપરથી?સર૰ हिं. राछ

પુંલિંગ

 • 1

  સાળમાં જેના વતી તાણો ઊંચોનીચો થાય છે તે,દોરીથી ગૂંથેલી બનાવટ.