રાચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાચવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    રાજી થવું.

  • 2

    શોભવું.

મૂળ

दे. रच्च; सं. रज्ज; સર૰ हिं. राचना