પુંલિંગ
- 1
રાજા.
નપુંસક લિંગ
- 1
રાજય.
- 2
('રાજ્ય કે રાજાને લગતું' કે 'શ્રેષ્ઠ' એ ભાવમાં) સમાસમાં પૂર્વપદનું સંસ્કૃત રૂપ.
અવ્યય
- 1
ઓલવાઈ જાય તેમ.
મૂળ
જુઓ રાણું, રાણો
પુંલિંગ
- 1
ભેદ; રહસ્ય.
મૂળ
फा.
રાજા.
રાજય.
('રાજ્ય કે રાજાને લગતું' કે 'શ્રેષ્ઠ' એ ભાવમાં) સમાસમાં પૂર્વપદનું સંસ્કૃત રૂપ.
ઓલવાઈ જાય તેમ.
જુઓ રાણું, રાણો
ભેદ; રહસ્ય.
फा.