રાજકેદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજકેદી

પુંલિંગ

  • 1

    રાજકીય કેદી; રાજદ્રોહને કારણે કેદમાં પૂરવામાં આવેલો રાજકારણી પુરુષ.

  • 2

    રાજા કે રાજાના જેવા વિધિથી પૂરવામાં આવેલો કેદી.