રાજચિહ્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજચિહ્ન

નપુંસક લિંગ

  • 1

    મુગટ, છત્ર, ચામર, દંડ વગેરે રાજાનાં ચિહ્ન.

  • 2

    ભવિષ્યમાં રાજા થશે એવું સૂચવતા કેટલાંક સામુદ્રિક ચિહ્ન.

  • 3

    રાજાના સિક્કાની છાપ.