રાજદંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજદંડ

પુંલિંગ

  • 1

    રાજાનો દંડ; એક રાજચિહ્ન.

  • 2

    રાજાએ કરેલી શિક્ષા.

  • 3

    રાજાની સત્તા.