રાજપત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજપત્ર

નપુંસક લિંગ

  • 1

    (સરકારી) સમાચાર પત્રક કે છાપું; ગૅઝેટ.

મૂળ

सं.

રાજપુત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજપુત્ર

પુંલિંગ

  • 1

    રાજકુમાર.