રાજપ્રમુખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજપ્રમુખ

પુંલિંગ

  • 1

    ભારતનાં (બ્રિટિશકાળનાં) દેશી રાજ્યોના સમૂહનું બંધારણીય પ્રદેશ-રાજ્ય તરીકે એકમ રચાયેલું, તેનો પ્રમુખ કે (ગવર્નર જે રાજ્યપાલના જેવો) તે હોદ્દો.