રાજમંડળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજમંડળ

નપુંસક લિંગ

  • 1

    રાજાઓનો સમુદાય.

  • 2

    રાજાના અમીર ઉમરાવો-કારભારીઓ વગેરેનો સમુદાય.

  • 3

    કોઈ રાજ્યની આસપાસ આવેલાં રાજ્ય.