રાજમાન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજમાન્ય

વિશેષણ

  • 1

    રાજાએ માનેલું; પ્રતિષ્ઠિત.

  • 2

    રાજ્યબંધારણથી માન્ય; 'કૉન્સ્ટિટયુશનલ'.