રાજ્યપાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજ્યપાલ

પુંલિંગ

  • 1

    રાજ્યનો પાલક પુરુષ; 'ગવર્નર'.

  • 2

    એક અટક.