રાજરક્ષક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજરક્ષક

પુંલિંગ

  • 1

    રાજાની સગીર અવસ્થામાં તેના તરફથી રાજ ચલાવનાર અધિકારી; 'રીજન્ટ'.