રાજર્ષિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજર્ષિ

પુંલિંગ

  • 1

    ક્ષત્રિય વંશનો ઋષિ.

  • 2

    ઋષિના જેવા આચારવાળો રાજા.

મૂળ

+ઋષિ