રાજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પ્રકાશવું; શોભવું.

મૂળ

सं. राज्