ગુજરાતી

માં રાજવટની 2 મુખ્ય વ્યાખ્યા છે: રાજવટ1રાજવટું2

રાજવટ1

સ્ત્રીલિંગ

 • 1

  રાજાપણાની વટ-ટેક.

 • 2

  રાજદરબારી રીતભાત.

ગુજરાતી

માં રાજવટની 2 મુખ્ય વ્યાખ્યા છે: રાજવટ1રાજવટું2

રાજવટું2

નપુંસક લિંગ

 • 1

  રાજવટ; રાજાપણાની વટ-ટેક.

 • 2

  રાજદરબારી રીતભાત.

 • 3

  રાજાનું કામકાજ-રાજાપણું.