રાજેશરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજેશરી

વિશેષણ

  • 1

    (સંક્ષેપમાં રા. રા.) જે પુરુષને કાગળ લખાતો હોય તેને ઉદ્દેશીને વપરાતું વિશેષણ.

મૂળ

રાજમાન્ય, રાજશ્રી? કે રાજમાન (વિરાજમાન) રાજ્યશ્રી? સર૰ म. राजमान्य, राजश्री

રાજેશરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજેશરી

વિશેષણ

  • 1

    રાજા જેવું-ઉદાર કે દોલું યા લહેરી.