રાજશાસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજશાસન

નપુંસક લિંગ

  • 1

    રાજાની આજ્ઞા.

  • 2

    રાજ્ય ચલાવવું તે.

  • 3

    રાજા મારફતે ચાલતો રાજવહીવટ.