રાજસભા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજસભા

સ્ત્રીલિંગ

  • 1

    રાજાની સભા.

  • 2

    રાજાઓનો દરબાર.

  • 3

    ખાસ વર્ગના લોકોના પ્રતિનિધિઓની ઉપલી ધારાસભા; 'કાઉન્સિલ ઑફ સ્ટેટ'.