રાજસૂય ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજસૂય

પુંલિંગ

  • 1

    સર્વોપરી રાજા વડે પોતાના રાજ્યાભિષેક વખતે કરાતો એક યજ્ઞ.