રાજસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજસી

વિશેષણ

  • 1

    રાજાને યોગ્ય. ઉદા રાજસી ઠાઠ.

  • 2

    રાજસ; રજોગુણવાળું કે તેને લગતું.

મૂળ

सं. સર૰ हिं.