ગુજરાતી માં રાજાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રાજા1રાજા2

રાજા1

અવ્યય

 • 1

  ઓલવાઈ જાય તેમ.

મૂળ

જુઓ 'રાજ' અ૰

ગુજરાતી માં રાજાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રાજા1રાજા2

રાજા2

પુંલિંગ

 • 1

  રાજ્ય કરનાર આદમી.

 • 2

  રાજાની સંજ્ઞાનું પત્તું(ગંજીફામાં).

 • 3

  લાક્ષણિક ભોળો ને ઉદાર સ્વભાવનો માણસ.

 • 4

  મૂર્ખ કે ગાંડો માણસ.

મૂળ

सं.