રાજાલોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજાલોક

બહુવયન​

  • 1

    બધી સત્તા પોતાને હાથ ધરાવનાર માણસ.

  • 2

    ઉદાર અને દોલા દિલનો માણસ.

  • 3

    જેને કામ કરવાની જરૂર નથી અને જે ગમે તે ખર્ચ કરી શકે છે, તેવો માણસ.