રાજિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજિત

વિશેષણ

  • 1

    ચકચકતું; શોભતું.

મૂળ

सं.