રાજિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજિયો

પુંલિંગ

  • 1

    પદ્યમાં વપરાતો રાજા.

  • 2

    મરેલાને ઉદ્દેશી કૂટતી વખતે ગાવાનું ગીત; મરસિયો.