રાજીનામું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજીનામું

નપુંસક લિંગ

  • 1

    નોકરીમાંથી છૂટા થવાની અથવા દાવા વગેરેમાં કોઈ પણ બાબતમાંથી હઠી જવાની રાજીખુશી દર્શાવવી તે કે તેવું લખાણ (રાજીનામું આપવું).