રાજ કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજ કરવું

  • 1

    રાજા તરીકે સત્તા ચલાવવી.

  • 2

    રાજાના જેવો અમલ ચલાવવો; નિયમન કરવું; શાસન કરવું.