ગુજરાતી

માં રાંટની 2 મુખ્ય વ્યાખ્યા છે: રાંટ1રાંટું2

રાંટ1

સ્ત્રીલિંગ

  • 1

    વાંક; વલણ.

  • 2

    અણબનાવ; વિરોધ.

મૂળ

સર૰ म. रांठ

ગુજરાતી

માં રાંટની 2 મુખ્ય વ્યાખ્યા છે: રાંટ1રાંટું2

રાંટું2

વિશેષણ

  • 1

    રાંટવાળું; વાંકું.