રાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાણ

સ્ત્રીલિંગ

  • 1

    રાયણનું ઝાડ (ચ.).

રાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાણું

વિશેષણ

  • 1

    બુઝાયેલું (દીવા માટે).

મૂળ

सं. निर्वाण