રાણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાણો

પુંલિંગ

  • 1

    રજપૂત રાજા.

  • 2

    લાક્ષણિક ગોલો.

  • 3

    એક અટક.

મૂળ

प्रा. राण. राणय (सं. राजन, राजक)