ગુજરાતી

માં રાતની 3 મુખ્ય વ્યાખ્યા છે: રાતું1રાત2રાત3

રાતું1

વિશેષણ

 • 1

  લાલ રંગનું.

 • 2

  આસક્ત; રત (સમાસને છેડે. ઉદા૰ રંગરાતું).

મૂળ

प्रा. रत ( सं. रक्त; हिं. राता; म. रात -ता)

ગુજરાતી

માં રાતની 3 મુખ્ય વ્યાખ્યા છે: રાતું1રાત2રાત3

રાત2

પુંલિંગ

 • 1

  હજામ; વાળંદ (વાળંદનું માનવાચક સંબોધન).

મૂળ

दे. रत्तीअ

ગુજરાતી

માં રાતની 3 મુખ્ય વ્યાખ્યા છે: રાતું1રાત2રાત3

રાત3

સ્ત્રીલિંગ

 • 1

  રાત્રિ; સૂર્ય આથમેને ઊગે તેની વચ્ચેનો સમય.