રાતડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાતડ

સ્ત્રીલિંગ

 • 1

  લાલાશ.

 • 2

  રાતડિયો.

 • 3

  ગાજર.

નપુંસક લિંગ

 • 1

  સુંવાળી; ખડખડિયાં.

રાતડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાતડું

નપુંસક લિંગ

 • 1

  એક ઘાસ.